Wednesday, May 13, 2009

સ્વામિની યુવતી પાસે બીભત્સ માગણી

Bhaskar News, Junagadh
Thursday, May 14, 2009 01:31 [IST]
જૂનાગઢ જવાહર રોડ સ્થિત સ્વામિ। મંદિરમાં બનેલ બનાવ
પાંચ પૈકીની એક અત્યંત સ્વરૂપવાન યુવતી પર નજર બગાડી : ફોન પર પજવણી

જૂનાગઢના જવાહર રોડ સ્થિત સ્વામિનારાયણ મંદિર સાધુઓની કામલીલા તથા સીડીઓના પ્રશ્ને હંમેશા ચર્ચામાં રહ્યું છે। તાજેતરમાં આવો જ એક બનાવ બન્યો હતો. જેમાં વડોદરા પંથકના એક સ્વામિએ મંદિરમાં ઉતરેલી પાંચ પૈકીની એક અત્યંત સ્વરૂપવાન યુવતી પર નજર બગાડી તેણીને ફોન પર બિભત્સ માંગ કર્યાની ચર્ચાથી શહેરભરમાં ખળભળાટ ફેલાયો છે
http://www.divyabhaskar.co.in/2009/05/14/0905140132_swami_child_disgusting_demand.html

No comments: