Saturday, May 16, 2009

आसाराम के साधको का आंतक गुजरात में

વડોદરા,તા।૧૫શહેર મધ્યમાં ન્યાયમંદિર ભગતસિંહ ચોક પાસે વકીલોની ર્પાિંકગની જગ્યામાં મફત છાશ સેવા કેન્દ્રના નામે તંબુ ઠોકી બેસાડીને જગ્યા પર ગેરકાયદે કબજો જમાવનારા આસારામ ઉર્ફે આસુમલ થાઉમલ હરપલાનીના સાધકોએ આજે બપોરે વકીલો સાથેના ઘર્ષણ દરમિયાન વકીલ મંડળના પ્રમુખ નરેન્દ્ર તિવારી પર ગુપ્તી અને છરી ચાકુ જેવા ઘાતક હથિયાર વડે હુમલો કરવાનો પ્રયાસ કરતાં ભડકો થયો હતો। તુમ્હારી પુલીસ તો હમારે આસારામ કી ચંપી કરતી હૈ॥!નરેન્દ્ર મોદી ભી હમારા કુછ બીગાડ નહીં શકતાં, તેવો સાધકોએ જવાબ આપતાં શહેરીજનોએ સાધકોના વેશમાં ફરતાં ગુંડાઓને પરચો બતાવ્યો હતો।
अधिक

No comments: